Thursday, 21 July 2016

#Gujrati Article....

શિક્ષક મિત્રો એ ખાસ વાંચવા લાયક વાર્તા..

     મિસ.આયસા એક નાના શહેરની પ્રાથમિક શાળામાં ધોરણ 5ની શિક્ષિકા હતા. તેમની એક ટેવ હતી તેઓ ભણાવવાનું શરુ કરતા પહેલા હંમેશા "આઈ લવ યું ઓલ" બોલતા. પણ તે જાણતા હતા કે તે સાચુ નથી બોલી રહ્યા,  તે ક્લાસનાં બધા છોકરાઓને એટલો પ્રેમ નથી કરતા.ક્લાસમાં એક એવો છોકરો પણ હતો જેને મિસ.આયસાને જોવો પણ ન ગમતો.

  તેનું નામ હતું રાજુ. રાજુ ખરાબ ને મેલી સ્થિતીમાં શાળાએ આવ-જા કરતો. તેના વાળ ખરાબ હોય, બુટની દોરી ખુલેલી હોય, અને શર્ટનાં કોલર પર મેલનાં નિશાન હોય. ભણાવતી વખતે પણ એનું ધ્યાન બીજે ક્યાંક રહેતું. મિસ.આયસા તેને વઢે એટલે ચોંકીને તેમની સામે જોતો,  તેના પરથી ચોખ્ખુ લાગતું કે તે ક્લાસમાં શારીરિક રીતે હાજર હોવા છતાં પણ માનસિક રીતે તે ક્લાસમાં નથી. ધીમે ધીમે મિસ.આયસાને રાજુ પ્રત્યે નફરત જેવું થવા લાગ્યું. ક્લાસમાં દાખલ થવાની સાથે જ તે મિસ.આયસા નાં ધીક્કારનો નીશાન બનવા લાગતો. બધાં જ ખરાબ અને કુટેવવાળા ઉદાહરણ રાજુંને સંબોધીને જ કરવામાં આવતા.  અને બીજા છોકરાઓ ખીલખીલાટ તેની ઠેકડી ઉડાવતા.

     મિસ.આયસાને રાજુંને અપમાનિત કરીને સંતોષ થતો. જો કે રાજુંએ ક્યારેય પણ કોઈ વાતનો કોઈ જવાબ નહોતો આપ્યો. મિસ.આયસાને તે એક બેજાન પથ્થર ની જેવો લાગતો,  જેની અંદર મહેસૂસ નામ ની કોઈ વસ્તુ હતી જ નહી.  બધી જ ડાંટ અને વ્યંગ અને સજાનો જવાબમાં તે પોતાની ભાવનાભેર નજરથી મિસ.આયસાને જોતો અને પોતાની નજર નીચે કરી નાખતો. મિસ.આયસાને હવે તેના પ્રત્યે બહુ જ ઘીન્ન થવા લાગી હતી.

  પહેલું સેમેસ્ટર પુરુ થયું. અને રીપોર્ટ બનાવવાનો સમય આવ્યો તો મિસ.આયસાએ રાજુ ના પ્રગતિ રીપોર્ટમાં આ બધા વીકપોઈન્ટ જ લખ્યા. પ્રગતિ રીપોર્ટ મમ્મી પપ્પાને દેખાડતાં પહેલા પ્રીન્સિપલ પાસે જતો. પ્રીન્સિપલે જ્યારે રાજુ નો પ્રગતિ રીપોર્ટ જોયો તો મિસ.આયસાને બોલાવ્યા. મિસ.આયસા પ્રગતિ રીપોર્ટ માં કંઈક તો પ્રગતિ લખવી હતી. તમે જે પણ લખ્યું છે તેનાથી રાજુનાં પપ્પા નારાજ થઈ જશે. "હું માફી માંગુ છુ" પણ રાજુ સાવ અસ્થિત અને ઠોઠ વિદ્યાર્થી છે.  મને નથી લાગતું કે હું તેની પ્રગતિમાં કશું લખી શકુ. મિસ.આયસા સહેજ ગુસ્સાભર્યા શબ્દોમાં બોલીને જતાં રહ્યા.          પ્રીન્સિપલને કંઈક સુજ્યુ, તેમને પટ્ટાવાળા ના હાથે મિસ.આયસાનાં ટેબલ પર રાજુનાં ગયા વર્ષોનાં પ્રગતિ રીપોર્ટ મુકાવી દીધા. બીજા દિવસે મિસ.આયસા એ ક્લાસમાં પ્રવેશ કર્યો તો તેમની નજર રીપોર્ટ પર પડી. ફેરવીને જોયો તો રાજુનો રીપોર્ટ હતો. પાછળનાં વર્ષોમાં પણ આવું જ કર્યુ હશે તેવું મનોમન વિચારી લીધું અને ક્લાસ 3 નો રીપોર્ટ જોયો. રીપોર્ટ વાંચીને તેમની આશ્ચર્યની કોઈ હદ ના રહી જ્યારે તેમને જોયું કે રીપોર્ટ તો વખાણ અને સારા પોઈન્ટથી ભરેલી હતી.

    "રાજું જેવો હોશિયાર છોકરો મેં આજસુધી નથી જોયો",  "બહુ જ સંવેદનશીલ છોકરો છે અને પોતાનાં મિત્રો અને શિક્ષકો પ્રત્યે બહુ જ લગાવ રાખે છે".
છેલ્લા સેમેસ્ટરમાં પણ રાજુંએ પહેલો નંબર મેળવ્યો હતો. મિસ.આયસાએ અનિશ્ચિત સ્થિતિ માં ક્લાસ 4 નો રીપોર્ટ જોયો જેમાં લખ્યું હતું રાજુંની અંદર તેની મમ્મિની બિમારીનો બહું જ ઉંડો પ્રભાવ પડ્યો છે.  જેનાં કારણે તેનું ધ્યાન ભણવામાંથી ભટકી રહ્યુ છે, રાજુંની મમ્મિને અંતિમ ચરણનું કેન્સર છે. ઘરમાં તેનું ધ્યાન રાખવા વાળુ બીજુ કોઇ નથી. જેનો ઉંડો પ્રભાવ તેના ભણવામાં થઈ રહ્યો છે. રાજુંની મમ્મિ મૃત્યુ પામી છે, તેની સાથે જ રાજુંનાં જીવનની રોનક પણ. તેને બચાવવો પડ છે બહું વાર થઈ જાય તે પહેલા.

  મિસ.આયસાનાં દિમાગ પર ભયાનક બોજ સવાર થઈ ગયો. ધ્રુજતા હાથે તેમને રીપોર્ટ બંધ કર્યો. આંખ માંથી આંસુની ધાર થવા લાગી.

     બીજા દિવસે જ્યારે મિસ.આયસા ક્લાસમાં દાખલ થયા અને રોજની જેમ પોતાનો પારંપરીક વાક્ય બોલ્યા "આઈ લવ યું ઓલ". પણ તે જાણતા હતા કે તે આ વખતે પણ સાચુ નથી બોલી રહ્યા,  કારણ કે આ ક્લાસમાં બેઠેલો એક ઉલજેલા વાળવારા રાજું પ્રત્યે જ તેમને પ્રેમ મહેસૂસ થઈ રહ્યો હતો. ભણાવતા સમયે તેમને રોજની જેમ એક પ્રશ્ન રાજુંને પુછ્યો અને રોજની જેમ રાજુંએ તેનું માથુ નીચે જુકાવી દીધું. જ્યારે થોડા સમય સુધી મિસ.આયસા તરફથી કોઈ ડાંટ ફટકાર અને સહધ્યાયી તરફથી હાસ્યનો અવાજ તેના કાનમાં ન આવતાં તેને અચંબા સાથે માથુ ઉંચુ કરીને તેમની સામે  જોયુ. કોઈ કારણથી તેમનાં ચહેરા પર આજે ગુસ્સો ન હતો, હતું તો ફક્ત લાગણીભર્યુ સ્મિત. તેમને રાજુંને પોતાની પાસે બોલાવ્યો અને પ્રશ્નનો જવાબ જણાવીને તેને પણ બોલવાનો આગ્રહ કર્યો. રાજુ પણ 3/4 આગ્રહનાં પછી છેવટે બોલી જ પડ્યો. તેના જવાબ આપવાની સાથે જ મિસ.આયસા ખુશ થઈને તાળીઓ પાડી અને સાથોસાથ બધા પાસેથી  પણ પડાવી. પછી તો આ રોજની દિનચર્યા બની ગઈ. મિસ.આયસા બધા  પ્રશ્નનો જવાબ ખુદ જ આપતા અને રાજુનાં વખાણ કરતી. બધાં જ સારા ઉદાહરણ રાજુંને સંબોધીને જ કહેતા. ધીમે ધીમે રાજું સન્નાટાની કબર ચીરી ને બહાર આવતો રહ્યો.

   હવે, મિસ.આયસાને પ્રશ્નની સાથે જવાબ દેવાની જરુર નહોતી પડતી. તે રોજ વગર અચકાયે જવાબ આપીને બધાને પ્રભાવિત કરતો અને નવા નવા પ્રશ્ન પુછીને બધાને હેરાનીમાં પણ મુકી દેતો. તેનાં વાળ હવે થોડા દરજ્જે સુધરેલા લાગતાં, કપડા પણ થોડા સારા અને સાફ લાગતા જેને કદાચ તે પોતે જ ધોવા લાગ્યો હતો.  જોત જોતમાં વર્ષ પુરુ થઇ ગયું અને રાજુ બીજા નંબરે પાસ થયો.  વિદાય સમારોહમાં બધા છોકરાઓ મિસ.આયસા માટે સુંદર ગીફ્ટ લાવ્યા હતા અને મિસ.આયસાના ટેબલ પર  ગીફ્ટનો ઢગલો થઇ ગયો. આ બધા સરસ રીતે પેક કરેલા ગીફ્ટમાંથી એક જુનાં છાપામાં અવ્યવસ્થિત રીતે પેક કરેલું ગીફ્ટ પણ પડેલું હતું. બધા છોકરાઓ તે ગીફ્ટ જોઈને હસવા લાગ્યા,  કોઈને જાણવામાં વાર ન લાગી કે આ ગીફ્ટ રાજું લાવ્યો હશે તે. મિસ.આયસાએ ગીફ્ટના ઢગલામાંથી તેને હળવેકથી બહાર કાઢ્યું. જેને ખોલીને જોયુ તો મહિલાઓ વાપરે તે અડધી વપરાયેલી અત્તરની શીશી અને એક હાથમાં પહેરવાનું મોટુ કડું હતું જેનાં મોટા ભાગનાં મોતી ખરી ગયેલા હતા. મિસ.આયસાએ ચુપચાપ તે અત્તરને પોતાના પર છાંટ્યુ અને હાથમાં કડું પહેરી લીધુ. છોકરાઓ આ જોઇને હેરાન થઈ ગયા. ખુદ રાજું પણ, છેવટે રાજુંથી રહેવાયું નહી અને તે મિસ.આયસા પાસે આવીને ઉભો રહી ગયો. થોડા સમય પછી તેને અટકતાં અટકતાં મિસ.આયસાને જણાવ્યું કે "આજે તમારી પાસેથી મારી મમ્મિ જેવી ખુશ્બુ આવે છે".

  સમયને જતાં ક્યા વાર લાગે છે. દિવસ અઠવાડીયું, અઠવાડીયું મહીનાઓ, મહીનાઓ વર્ષોમાં બદલાતાં ક્યા વાર લાગે છે. પરંતુ દરેક વર્ષના અંતે મિસ.આયસાને રાજું દ્રારા નિયમિત રુપે એક પત્ર મળતો જેમાં લખેલું હોતું કે "આ વર્ષે ઘણા નવા ટીચર્સને મળ્યો,  પણ તમારી જેવું કોઇ ન હતુ. પછી રાજું ની સ્કુલ સમાપ્ત થઈ ગઈ અને પત્રોનો વ્યવહાર પણ. ઘણા વર્ષો વીતી ગયા અને મિસ.આયસા પણ નિવૃત્ત થઇ ગયા.

   એક દિવસ તેમને એક પત્ર મળ્યો જેમાં લખ્યું હતું.  "આ મહિના નાં અંતમાં મારા લગ્ન છે,  અને તમારા વગર  હું લગ્નની વાત વિચારી પણનાં શકુ. અને એક બીજી વાત હું જીવનમાં ઘણા લોકોને મળ્યો પણ  તમારી જેવું કોઇ નથી.....  લિ. ડોક્ટર. રાજું ".   સાથે જ એક વિમાનની આવવા જવાની ટીકીટ પણ હતી. મિસ.આયસા પોતાની જાતને રોકી ના શકી,  અને તે પોતાનાં પતિની રજા લઇને બીજા શહેર જવા નીકળી પડ્યા. લગ્નનાં દિવસે જ્યારે તેઓ લગ્નસ્થળ પર પોંહોચ્યા તો તેમને લાગ્યું કે સમારોહ પુરો થઇ ગયો હશે.

 પણ,  આ જોઇને તેઓ આશ્ચર્ય ની કોઈ હદ નાં  રહી કે શહેરનાં મોટા મોટા ડોક્ટર્સ, બિઝનેસમૈન અને ત્યાં સુધી કે લગ્ન કરાવવાં વાળા પંડિતજી પણ થાકી ગયા હતાં. અને કહેતાં હતાં કે હવે કોણ આવવાનું બાકી છે..?  પણ રાજું સમારોહમાં લગ્નમંડપની બદલે ગેટની બાજુ નજર રાખીને તેમની રાહ જોતો હતો.

   પછી બધાએ જોયું કે જેવો આ જુની શિક્ષીકાએ ગેટમાં પ્રવેશ કર્યો, તેવો જ રાજું તેમની બાજુ દોડ્યો અને તેમનો તે હાથ પકડ્યો જેમાં તેઓએ પેલું ટુટેલુ અને સડી ગયેલું કડું પહેરેલું હતું. અને તેમને હાથ પકડીને સીધો સ્ટેજ પર લઇ ગયો.  અને માઈક હાથમાં પકડીને બોલ્યો કે,
   "દોસ્તો તમે બધાં હંમેશા મારી માં વિશે પુછ્યા કરતાં હતાં, અને હું તમને બધાંને વચન આપતો કે બહું જલ્દી જ તમને બધાંને  તેમની સાથે મળાવીશ.
  "આ છે મારી માં"

      વ્હાલા દોસ્તો આ સુંદર  વાર્તાને ફક્ત શિક્ષક અને શિષ્ય નો સબંધ ને લિધે જ નાં વિચારતાં,  તમારી આજુબાજુ જોવો,  રાજું જેવા ઘણા ફુલ કરમાઈ રહ્યા છે,  જેને તમારા થોડા ધ્યાનથી,   પ્રેમથી અને સ્નેહથી નવું જીવન આપી શકો છો...!!


#Best English quotes.....

 

👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌

"Never stand begging for that which you have the power to earn." Miguel de Cervantes


👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌



  "Nature gives you the face you have at twenty; it is up to you to merit
 the face you have at fifty." Coco Chanel


👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌



  "There are people who have money and people who are rich." Coco Chanel


👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌



  "Don't ever take a fence down until you know the reason it was put up." G.K. Chesterton

👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌



  "A woman used her intelligence to find reasons to support her intuition." G.K. Chesterton



👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌


  "I married an archaeologist because the older I grow the more he
 appreciates me." Agatha Christie



👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌


  "Very few of us are what we seem." Agatha Christie



👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌


  "All great things are simple, and many can be expressed in single
 words : freedom, justice, honor, duty, mercy, hope." Winston Churchill


👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌



  "A lie gets halfway around the world before the truth has a chance to get
 its pants on." Winston Churchill


👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌



  "A pessimist sees the difficulty in every opportunity; an optimist sees
 the opportunity in every difficulty." Winston Churchill


👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌



  "Success is the ability to go from one failure to another with no loss of
 enthusiasm." Winston Churchill



👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌


  "If you are going through hell, keep going." Winston Churchill


👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌



  "History will be kind to me for I intend to write it." Winston Churchill


👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌



"The price of greatness is responsibility." Winston Churchill


👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌



"Out of intense complexities, intense simplicities emerge." Winston Churchill


👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌



  "You have enemies? Good.
 That means you've stood up for something, sometime in your life." Winston Churchill



👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌


  "We make a living by what we get. We make a life by what we give." Winston Churchill


👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌



  "Gratitude is not only the greatest of virtues, but the parent of all others." Cicero



👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌


  "Progress is the injustice each generation commits with regard to its
 predecessors." E.M. Cioran


👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌



  "I believe in luck; how else can you explain the success of those you
 dislike?" Jean Cocteau



👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌


  "Choose a job you love, and you will never have to work a day in your
  life. Confucius



👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌



  "Everything has beauty, but not everyone sees it." Confucius


👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌



  "It doesn't matter how slowly you go as long as you do not stop." Confucius


👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌



  "Our greatest glory is not in never falling, but in rising every time we fall." Confucius


👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌



  "Respect yourself and others will respect you." Confucius



👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌


  "The superior man is slow in his words and earnest in his conduct." Confucius


👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌



  "Silence is a true friend who never betrays." Confucius


👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌



  "I was taught that the way of progress was neither swift nor easy." Marie Curie



👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌


  "Life is not easy for any of us, but what of that? We must have perseverance and above all confidence in ourselves. We must believe that we are gifted in something, and that this thing, at whatever cost, must be attained. " Marie Curie


👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌



  "Nothing in life is to be feared; it is only to be understood." Marie Curie



👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌


  "One never notices what has been done; one can only see what remains
 to be done." Marie Curie


👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍👌

Wednesday, 20 July 2016

Real incidence....

હમણા જ બનેલી એક સત્ય ઘટના…!

૨૧ વર્ષના એક યુવાને બાર્બેક પાર્ટીમાં લેન્સ પહેર્યા હશે. બાર્બેક પાર્ટી એટલે કે ખુલ્લી જગ્યામાં ભઠ્ઠી પર કોલસાથી નાન કે ચપાટી બનાવવામાં આવતી હોય.

લેન્સ વિષેનું અધૂરું જ્ઞાન હોવાને કારણે તેણે ભઠ્ઠી સામે ૨-૩ મિનીટ સુધી જોયું…પછી અચાનક જ તે ચીસવા લાગ્યો..અહી-તહી ભાગવા લાગ્યો…તેને આંખોમાં ખુબ જ દુખવા લાગ્યું…પાર્ટીમાં કોઈને ખ્યાલના આવ્યો કે તે શું કરી રહ્યો છે!

હોસ્પીટલમાં તેને દાખલ કર્યો…અને કમનસીબે ડોકટરે કહ્યું કે તેણે જે કોન્ટેક્ટ લેન્સ પહેર્યા હતા તેને કારણે તે જીંદગીભર અંધ થઇ ગયો છે. ડોકટરે વધુમાં ઉમેર્યું હતું કે તેણે જે લેન્સ પહેર્યા હતા તે પ્લાસ્ટીકના હતા અને તેને આ વાતની ખબરના હોવાને કારણે ભઠ્ઠીથી લાગેલી આગથી તે પીગળી જવા લાગ્યા અને પીગળેલ કેમિકલથી આંખોને નુકશાન થયું અને તે અંધ બની ગયો...!

મોરલ :

જયારે કુકિંગ કરતા હો, વધુ તાપમાન હોય તેવી જગ્યાએ કોન્ટેક્ટ લેન્સ પહેરીને ક્યારેય જાવ નહિ..હમેશા ધ્યાન રાખો…!

મહેબાની કરી આ પોસ્ટ વધુમાં વધુ લોકો સુધી પહોચાડો…!

This is a India....


aa chhe India😠😠   
  કોઈને ખોટું લાગે તો માફ કરજો 
 પણ,,

 =આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં પોલીસ વાળાને જોઇને સુરક્ષિત મહેસુસ કરવાની જગ્યાએ આપણે ઘભરાઈ જઈએ છીએ.

 =આપણે દીકરીના ભણતર થી વધારે ખર્ચો એના લગ્ન માં કરીએ છીએ.

 =ભારતીય ખુબ શર્મિલા હોય છે, તેમ છતાય ૧૨૧ કરોડ છે.

 =આપણને સ્ક્રેચ નાં પડે માટે સ્માર્ટ ફોન પર સ્ક્રીનગાર્ડ લાગવું જરૂરી લાગે છે પણ બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું નહિ.

 =અહી સૌથી બેકાર ફિલ્મ સૌથી વધારે ચાલે છે.

 =હર કોઈ ને ઉતાવળ છે પણ સમય સર કોઈ નથી પહોચતું.

 =અસલી મેરી કોમે જેટલી કમાણી પોતાના પુરા કરિયર માં નથી કરી એનાથી અનેક ઘણી વધારે કમાણી પ્રિયંકા ચોપરાએ મેરી કોમ નો કિરદાર ભજવીને કરી નાખી.

 =ગીતા અને કુરાન માટે જે લોકો લડે છે એ એજ છે જેમણે ક્યારેય આ બેમાંથી એકેય પુસ્તકો વાચ્યાજ નથી.

 =જે ચપ્પલ આપણે પહેરીએ છીએ એ એરકન્ડીશન શોરૂમ માં વેચાય છે, અને જે શાકભાજી આપણે ખાઈએ છીએ એ ફૂટપાથ પર વેચાય છે.

 =મરનાર શહીદો ના ઘરવાળાઓ ને લાખ બેલાખ માં સમજાવી દેવાય છે, અને ખેલાડીયો કરોડો કમાય છે.

 =કોઈ હિરોઈન ના ફોટાને લાખો, ખોટી ચર્ચાઓ ને હજારો, જોક્સ લખનાર ને સેકડો લાઇક મળે છે પણ સાચું લખનાર ને ઈગ્નોર કરવામાં આવે છે.

 ...પ્રોબ્લેમ તો ત્યાં છે કે આટલું વાંચીને આપણામાં બદલાવ તો આવે છે પણ એ ૩-૪ મિનીટથી વધારે રહેતો નથી...  

#Message for all husband and wife...

*Message   for   all     husband   and   wife.*

*એક    મિનીટ   લાગશે               અચૂક   વાંચજો           પતિ ~ પત્નીના સંબંધનો નજરીયો  બદલાય  જશે*


 *લોકો   કહે   છે   કે , એકલા   આવ્યા   અને     એકલા   જવાનું     !!!!!!!!!!! શું   લઇ   આવ્યા   અને   શું   લઇ   જવાનું  !!!!!!!!!!!*

 *આ વાત તદ્દન સાચી છે, પરંતુ   તેના   કરતા   પણ વધારે   સાચી    અને વધારે   મહત્વની  વાત એ   છે   કે                એકલા* *આવ્યા     〰     એકલા  જવાનું   એ  ખરું,* *પરંતુ   એકલા     જીવવાનું   શક્ય   છે ???*
*જીવનસાથી   વિના જીવન   પસાર   કરવું કેટલું    મુશ્કેલ   છે.??????*

*જનાર  વ્યક્તિ  આમ  તો કશું  લઇ  જતી  નથી  અને   છતાં   આપણુ સર્વસ્વ   લઇ   જાય   છે.*

 *જીવનસાથીની          કદર   કરતાં   શીખો.*
*તેની   અવગણના   કે     અવહેલના                    કદી    ના   કરશો.*
 *જીવન  સાથી  માંથી '' " " " જીવ '' નીકળી  જાય પછી                            કેવળ*
 *''ન   સાથી ''                  રહી   જાય   છે.*
*પછી   કશામાં   જીવ લાગતો   નથી .*

  *ઘરમાં   બેઠા   હોઈએ ત્યારે*
*ઘડીકમાં   તેના અવાજનો   રણકો    કાનમાં   સંભળાય   છે , યાદોનો   ગડગડાટ દિલમાં   ગુંજી   ઉઠે   છે ,*
*ખાલી   મકાનમાં  પડઘા પડતા   હોય  તેમ ~ તેના પડઘા   મનમાં   પડે   છે.*
*પણ   આ   બધું         થોડી   જ   વારમાં        ભ્રમ   સાબિત   થાય   છે.*
*ખાવાના   મેજ   ઉપર તેની   ભાવતી   વાનગી જોઇને   આંખની   પાંપણ આપોઆપ                ભીની   થઇ   જાય   છે .*

*બહાર   નીકળતા         એની   એ   જ   દુનિયા અને   એના  એ  જ   લોકો  અજાણ્યા  લાગવા  માંડે છે.*

*જીવન   સાથી   સાથે વિતાવેલ   સમય   અને સ્મરણોનું  ગૂંચળું   ગળામાં  ડૂમો  બની  જાય છે.*

 *આંખના   આંસુ          પણ   થિજી   જાય   છે .*

*માટે   કહું   છું   કે   આજથી  અને  અત્યારથી જ    તમારા                 જીવન ~ સાથીની                       કદર   કરતા   શીખો.*

 *ક્યારેય  વિચાર  કર્યો   છે   કે* *જીવન ~ સાથી વિદાય  લે  તો                 શું   દશા   થાય   ??????*

*વિચાર  ન  કર્યો  હોય  તો આજે   જ   કરજો     અને આજથી   તમારી   પ્રિય વ્યક્તિને   અસીમ   પ્રેમ કરવાનું   શરુ   કરી  દેજો.*
 *અને   સ્નેહવર્ષાથી નવડાવી   દેજો.*
*અને   સામે            તમારી   પ્રિય  વ્યક્તિના*              *પ્રેમને   ઝીલવા  અને તેનું   સન્માન   કરવા તત્પર   રહેજો .*

*તમારી   પ્રિય   વ્યક્તિને દિલથી   જણાવો   કે        તું   છે   તો  આ   બધું   છે.*

*કારણ  કે  તું  છે  તો  હું  છું. તું   ન   હોય   તો              હું    સાવ   એકાકી .*

 *તારા   વગર             આખું   જગ   સૂનું .*

 *જે   આજે   પ્રેમ         નથી   કરી   શકતો   તે પાછળથી   પસ્તાય   છે.*
*ચાલી   ગયેલી   આજ ક્યારેય   પાછી   નથી આવતી ,   〰  〰    અને          ચાલી   ગયેલી   વ્યક્તિ પણ !*.
🌷💐🌹💐🌷💐🌹💐🌷

# jokes...

😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂


ગુજરાતી રમુજ :
2 દિવસ પેલા 1 સ્ટોર માં ગયો  1 કન્યા હતી ત્યાં કાઉન્ટર પર અને  મેં કીધું 1 કોકાકોલા આપો ને ...એણે કીધું તમારે આ અહીં જ પીવી પડશે....મેં કીધું હું એટલો ગમી ગયો????

 ...મને કે ના અમે કાચ ની બોટલ ઘરે નથી આપતા....
વાયડો     થામા


😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂


ગુજરાતી રમુજ :
 માણસ અને પતંગ ની વ્યથા સરખી છે......સાહેબ

પતંગ ને balance રાખવા  '"પુછડુ" બાધવામા આવે

માણસ ને balance રાખવા
'પરણાવી' દેવા મા આવે
😀😉😜😉😀
Chanakya no padosi


😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂


ગુજરાતી રમુજ :
ટીચરઃ તું મોટો થઈને શું કરીશ?

ચિન્ટુઃ હું મોટો થઈને તપાસ કરીશ કે વરઘોડામાં બેન્ડબાજાવાળા \'યે દેશ હૈ વીર જવાનોં કા\' ગીત શું કામ વગાડે છે?


😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂


ગુજરાતી રમુજ :
પતિ :-મોસમનો પહેલો વરસાદ,મહેકતી માટીની ભીની સુગંધ, આકાશમાંથી વરસતી માદકતા.....આ બધું  જોઇને તને શું યાદ આવે છે પ્રિયે?
.

પત્ની :-ખબરદાર જો ભજીયાનુ નામ લીધું છે તો.......મારે કામનાં પાર નથ!!


😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂


 ગુજરાતી રમુજ :
બાપુ:- આ ટામેટા કેમ આપ્યા?
શાકવાળી:- 20 ના 500
બાપુ:- તો હાલો ગણવા માંડો.


😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂


ગુજરાતી રમુજ :
એક વાર બાપુ બેંકમાં પૈસા જમા કરાવા ગયા,
ઓફિસર - નોટ ફાટેલી છે, બીજી આપો
બાપુ - હું મારા એકાઉંટમાં જમા કરાવું છું, ફાટેલી હોય કે નવી તારે શું?

😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂


ગુજરાતી રમુજ :
બાપુ  એ બેંક લોંન પર કાર લીધી હપ્તા ના ભર્યા તો બેંક વાળા કાર પછી લઇ ગયા.
બાપુ :- પહેલા ખબર હોત તો લગન પણ લોન લઈને  કરત.

😂😂😂😂😂😂😂😂 😂😂😂😂😂😂😂

ગુજરાતી રમુજ :
બાપુનો અકસ્માત થયો. ડોક્ટર: "ટાકા લેવા પડશે."
બાપુ: "કેટલા રૂપિયા થશે?"
ડોક્ટર: "૩૦૦૦"
બાપુ: "નવરીના ટાકા લેવાના છે, ભરતકામ નથી કરવાનું."

😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

ગુજરાતી રમુજ :
બાપુ: "ડોકટર તમે મારો દારૂ છોડાવી શકો છો?"
ડોક્ટર: "ચોક્કસ, સો ટકા"
બાપુ: "તો પોલીસ ચોકી માં મારી ૪૦ બોટલો પડી છે, છોડાવી આપો


😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂


ગુજરાતી રમુજ :
પોલીસ: "અમે તમને ચારે બાજુથી ઘેરી લીધા છે"
બાપુ: "હે ??????"
થોડી વાર વિચાર્યું પછી.... "તો હાલો ગરબા ચાલુ કરો"


😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂


ગુજરાતી રમુજ :
બાપુએ પહેલીવાર પોતાની ગર્લ ફ્રેન્ડના ખભે હાથ મુક્યો અને હળવેકથી બોલ્યા, "I LOVE YOU"
ગર્લફ્રેન્ડઃ "જોર સે બોલો"
બાપુ- "જય માતાજી"

😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂



ગુજરાતી રમુજ :
બા: મેં આજે ટોકીઝ માં "પા" પિક્ચર જોયું .
બાપુ: ગઈ તી તો આખું જોઈ ને જ આવવું હતું ને..

😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂


ગુજરાતી રમુજ :
બાપુ ની ડેલી પાસે ભીખારી જમવા બેઠો
બાપુ : શું કરે છે?
ભીખારી: ખાઉં  છું.
બાપુ: રોટલી કોરી કેમ ખાય છે? ઘી લગાડી દઉં ?
ભીખારી: ના  કાલે  શાક  ગરમ  કરવા  દીધું  તું  એ  હજુ  નથી  આવ્યું.


😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂



ગુજરાતી રમુજ :
બાપુ- અરે વાહ તેતો લગ્ન પણ કરી લીધા ને , ભાભીનું નામ શું છે?
બીજા બાપુ- \'ગુગલ બા\'
બાપુ- કેમ લ્યા આવું નામ?
બીજા બાપુ- પ્રશ્ન એક કરો તો જવાબ દસ આપે છે.


😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂


ગુજરાતી રમુજ :
બાપુ બીડી પિતા હતા..
મગન: બાપુ તમારી બીડી માંથી ધુમાડા કેમ નથી નીકળતા?
બાપુ: તે ના નીકળે આ તો CNG બીડી છે



😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

#Hindi sayari & WhatsApp status....

💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔

मोहब्बत खो गयी मेरी, बेवफ़ाई के दलदल में,
मगर इन पागल आँखो को,आज भी तेरी तलाश रहती है.

💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔

  इश्क़ वो नहीं जो तुझे मेरा कर दे....
  इश्क़ वो है जो तुझे किसी और का ना होने दे !!


💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔


 तेरे ग़म में तड़प कर मर जायेंगे;
मर गए तो तेरा नाम ले जायेंगे;
रिश्वत देकर तुझे भी बुलायेंगे;
तुम ऊपर आओगे तो साथ बैठकर कुरकुरे खायेंगे।

💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔

 नींद भी महबूबा बन गयी है,
"बेवफ़ा" रात भर हीं आती..!!


💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔


वो बड़ी इबादत के बाद मिलता है,
जिन्हें देखने को दिल तरसा करता..😍🌹❣❤

💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔

दर्द आँखोंसे निकला तो
सबने बोला कायर है ये..
दर्द लफ़्ज़ोंसे निकला तो
सब बोले शायर है ये..!!


💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔


जो लोग दूसरो को अपनी दुआओं में शामिल करते है,
खुशियाँ सब से पहले उनके दरवाज़े पे दस्तक देती है !!


💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔


 शायद फिर वो तक़दीर मिल जाये जीवन के वो हसीं पल मिल जाएँ…चल फिर से बैठें वो क्लास कि लास्ट बैंच पे. शायद फिर से वो पुराने दोस्त मिल जाए...

💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔

 जागना भी कबूल हैं
तेरी यादों में रात भर..
तेरे एहसासों में जो सुकून है
वो नींद में कहाँ..

💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔


 इस नाजुक दिल मे किसी के लिये इतनी मोहब्बत है,,,.हर रात जब तक आंख भीग ना जाये नींद नही आती

💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔

काश बनाने वाले ने दिल काँच के बनाय़े होते
तोडने वाले के हाँथ मे जख्म तो आये होते


💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔

 उस ‪चाय‬ के प्याले की भी क्या बात है,
जो ‪‎रोज‬ सुबह होते ही तेरे होठों को ‪‎चूम‬ लेता है !!

💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔

और कितने इम्तेहान लेगा वक़्त तू ..!!
ज़िन्दगी मेरी है फिर मर्ज़ी तेरी क्यों ..!!!


💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔

✍🏻अजीब इतफ़ाक है ,प्रेम की कोई सीमा नहीं होती ,
 ''और'' सीमा में रहकर "प्रेम" नहीं होता.............!

💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔


 ✍🏻निकले थे इसी आस पे कि किसी को अपना बना लेंगे एक ख्वाहिश ने उम्र भर का मुसाफिर बना दिया........!!!


💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔

 आये हो आँखों में तो कुछ देर ठहर जाओ
एक उम्र लग जाती है सपने सजाने मे
चाहत✍🏻


💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔


 किस्मत बुरी या मैं बुरा ये फ़ैसला ना हो
सका
मैं हर किसी का हो गया ,कोई मेरा ना हो सका..


💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔


 #सुन👂पगली 👰🏻 तेरा#दिल❤भी धड़केगा... तेरी#आँख👀भीफड़केगी...अपनी ऐसी#आदत_डालुगा...के हर पल#मुझसे_मिलनेके लिये#तड़पेगी...


💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔


✍🏻मंजर भी बेनूर थे और फिजायें भी बेरंग थी ,
बस तुम याद आए, और मौसम सुहाना हो गया.....!!!


💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔

जब दर्द और कड़वी बोली दोनों मीठी लगनी लगे , तब समझ लीजिये कि
जीना आ गया ।
🤗

💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔

कुछ रिश्ते खुदा बनाते हैं,
कुछ रिश्ते लोग बनाते हैं,
कुछ लोग बिना रिश्ते के ही रिश्ता निभाते हैं,
शायद वही दोस्त कहलाते


💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔

 ✍🏻कौन कहता हैं पैसा सब कुछ खरीद सकता है ,
दम हैं तो ,टुटे हुए विश्वास को खरीद कर दिखाओ.....!!!

💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔

बहकते हुए फिरतें हैं कई लफ्ज़ जो दिल में.
दुनिया ने दिया वक़्त तो लिखेंगे किसी रोज़...


💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔


 💕 बहुत खास थे कभी हम भी उनकी नजरो में,,,,
लेकिन नजरो के नजारे बदलने में देर कहाँ लगती है...!!! 💕  :)


💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔


अपने जज़्बात दफ़न किए बैठे हैं.
दिल के अरमान छुपाए बैठे हैं.
तक गये हैं अपनी इश्स ज़िंदगी से.
अब मौत का इंतेज़ार किए    ✍🏻

💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔

 ✍🏻मंजर भी बेनूर थे और फिजायें भी बेरंग थी ,
बस तुम याद आए, और मौसम सुहाना हो गया.....!!!💕

💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔

 ✍🏻गलत कहते है लोग की सफेद रंग मै वफा होती है यारो,अगर ऐसा होता तो ज “नमक”, जख्मो की दवा होती ........!!


💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔


हम उनके याद मे दिनभर  भागते ह
एक वॊ ह जो दुसरो को खुश करने के लीये रातभर जागतॆ ह

💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔

कुछ इसलिए भी लोग अकसर खफा रहते है मुझसे,
क्यों कि मेरे लब वही कहते है जो मेरे दिल में होता है...

💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔


 एक लम्हा याद करने की कीमत,
अगर एक पैसा भी हो,
तो सुनो... तुम अरबो के कर्जदार हो मेरे...

💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔🌹💔