Wednesday, 20 July 2016

# jokes...

😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂


ગુજરાતી રમુજ :
2 દિવસ પેલા 1 સ્ટોર માં ગયો  1 કન્યા હતી ત્યાં કાઉન્ટર પર અને  મેં કીધું 1 કોકાકોલા આપો ને ...એણે કીધું તમારે આ અહીં જ પીવી પડશે....મેં કીધું હું એટલો ગમી ગયો????

 ...મને કે ના અમે કાચ ની બોટલ ઘરે નથી આપતા....
વાયડો     થામા


😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂


ગુજરાતી રમુજ :
 માણસ અને પતંગ ની વ્યથા સરખી છે......સાહેબ

પતંગ ને balance રાખવા  '"પુછડુ" બાધવામા આવે

માણસ ને balance રાખવા
'પરણાવી' દેવા મા આવે
😀😉😜😉😀
Chanakya no padosi


😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂


ગુજરાતી રમુજ :
ટીચરઃ તું મોટો થઈને શું કરીશ?

ચિન્ટુઃ હું મોટો થઈને તપાસ કરીશ કે વરઘોડામાં બેન્ડબાજાવાળા \'યે દેશ હૈ વીર જવાનોં કા\' ગીત શું કામ વગાડે છે?


😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂


ગુજરાતી રમુજ :
પતિ :-મોસમનો પહેલો વરસાદ,મહેકતી માટીની ભીની સુગંધ, આકાશમાંથી વરસતી માદકતા.....આ બધું  જોઇને તને શું યાદ આવે છે પ્રિયે?
.

પત્ની :-ખબરદાર જો ભજીયાનુ નામ લીધું છે તો.......મારે કામનાં પાર નથ!!


😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂


 ગુજરાતી રમુજ :
બાપુ:- આ ટામેટા કેમ આપ્યા?
શાકવાળી:- 20 ના 500
બાપુ:- તો હાલો ગણવા માંડો.


😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂


ગુજરાતી રમુજ :
એક વાર બાપુ બેંકમાં પૈસા જમા કરાવા ગયા,
ઓફિસર - નોટ ફાટેલી છે, બીજી આપો
બાપુ - હું મારા એકાઉંટમાં જમા કરાવું છું, ફાટેલી હોય કે નવી તારે શું?

😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂


ગુજરાતી રમુજ :
બાપુ  એ બેંક લોંન પર કાર લીધી હપ્તા ના ભર્યા તો બેંક વાળા કાર પછી લઇ ગયા.
બાપુ :- પહેલા ખબર હોત તો લગન પણ લોન લઈને  કરત.

😂😂😂😂😂😂😂😂 😂😂😂😂😂😂😂

ગુજરાતી રમુજ :
બાપુનો અકસ્માત થયો. ડોક્ટર: "ટાકા લેવા પડશે."
બાપુ: "કેટલા રૂપિયા થશે?"
ડોક્ટર: "૩૦૦૦"
બાપુ: "નવરીના ટાકા લેવાના છે, ભરતકામ નથી કરવાનું."

😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

ગુજરાતી રમુજ :
બાપુ: "ડોકટર તમે મારો દારૂ છોડાવી શકો છો?"
ડોક્ટર: "ચોક્કસ, સો ટકા"
બાપુ: "તો પોલીસ ચોકી માં મારી ૪૦ બોટલો પડી છે, છોડાવી આપો


😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂


ગુજરાતી રમુજ :
પોલીસ: "અમે તમને ચારે બાજુથી ઘેરી લીધા છે"
બાપુ: "હે ??????"
થોડી વાર વિચાર્યું પછી.... "તો હાલો ગરબા ચાલુ કરો"


😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂


ગુજરાતી રમુજ :
બાપુએ પહેલીવાર પોતાની ગર્લ ફ્રેન્ડના ખભે હાથ મુક્યો અને હળવેકથી બોલ્યા, "I LOVE YOU"
ગર્લફ્રેન્ડઃ "જોર સે બોલો"
બાપુ- "જય માતાજી"

😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂



ગુજરાતી રમુજ :
બા: મેં આજે ટોકીઝ માં "પા" પિક્ચર જોયું .
બાપુ: ગઈ તી તો આખું જોઈ ને જ આવવું હતું ને..

😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂


ગુજરાતી રમુજ :
બાપુ ની ડેલી પાસે ભીખારી જમવા બેઠો
બાપુ : શું કરે છે?
ભીખારી: ખાઉં  છું.
બાપુ: રોટલી કોરી કેમ ખાય છે? ઘી લગાડી દઉં ?
ભીખારી: ના  કાલે  શાક  ગરમ  કરવા  દીધું  તું  એ  હજુ  નથી  આવ્યું.


😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂



ગુજરાતી રમુજ :
બાપુ- અરે વાહ તેતો લગ્ન પણ કરી લીધા ને , ભાભીનું નામ શું છે?
બીજા બાપુ- \'ગુગલ બા\'
બાપુ- કેમ લ્યા આવું નામ?
બીજા બાપુ- પ્રશ્ન એક કરો તો જવાબ દસ આપે છે.


😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂


ગુજરાતી રમુજ :
બાપુ બીડી પિતા હતા..
મગન: બાપુ તમારી બીડી માંથી ધુમાડા કેમ નથી નીકળતા?
બાપુ: તે ના નીકળે આ તો CNG બીડી છે



😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

No comments:

Post a Comment