નામ પ્રેમીનું દે છે દુનિયા.....!
......ને જુએ છે નફરતથી.... !!!
...................................................
કેટકેટલા અહેસાન છે મુજ પર 'સનમ' તારા,
આ વિરહ, આંસુ ને પીડા તારી જ તો દેન છે !

પર્વોનુંયે આ કેવું ? બસ માણસજાતને કંઈ મળી જવું
હોળીનું છે બહાનું ! લઈ રંગો એમ અંગોને મળી જવું !!

" સૃષ્ટિ આખીમાં સઘળે ઈશ્વર છે,
તારા હરેક ડગલે ડગલે ઈશ્વર છે..!!
ઝાડ કાપીને તું કેટલો ખુશ થવાનો!
તારી કૂહાડીના મૂળ તળે ઈશ્વર છે..!

કેમ ના ફિદા થાવ એના પર યારો,
પગલી રિસાય ને પણ કહે છે ,સાંભળો સંભાળી ને જજો

તે રડયા ફકત મહોબત મા બે ચાર આંસુ...
અને અમે રડયા તો બેસી ઞયુ ચોમાસુ......

કબર ની "સંકડામણ" જોઈ ને તો સમજી લ્યો "સાહેબ"..
કે,
"જન્નત" મા જવાના રસ્તા કઈ "પહોળા" નથી હોતા...!!

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય? નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી..

સૌ રડ્યા "બેફામ" એ જ મારા મરણ પણ હતો એ મારો જ અવસર અને મારી જ હાજરી નહોતી...

સૌ રડ્યા "બેફામ" એ જ મારા મરણ પર હતો એ મારો જ અવસર અને મારી જ હાજરી નહોતી...

પ્રેમ અધૂરો રહી જાય તો ગર્વ કરજો
સાહેબ,
કારણકે,
સાચી મહોબ્બત
મંજિલ સુધી પહોંચતી જ નથી !

કરો જીવનમાં સારાં કમૉ નઇ તો આખી જીંદગી ગોતવા માં રહેશો મમૉ

ભલે ને અટપટા છે દાખલા
સંબંધો માં
અહમને બાદ કરો તો
જવાબ સહેલા છે

તું પૂછે છે.. યાદ કરો છો..?
આનાથી વધુ સાબિતી શું..?
દર મીનીટે હદય💗 ૭૨ વાર ધડકે છે.

આપડો તો એક જ સિદ્ધાંત
"સંબંધો ની લારી લઈ ને નીકળી પડવુ;
"કોને શું શું લેવૂ;એ તો એની મરજી"

કિનારે પહોચવુ સહેલુ નથી હોતુ "દોસ્ત",
સાગર ના મોઢે પણ ફીણ આવી જાય છે...

દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો,
હિંમત ના હોય તો દોસ્તી ના કરજો,
જિંદગી નથી અમને દોસ્તો થી વ્હાલી,
દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી…

લખી ગઝલ મેં કર્યો પ્રેમનો દાવો,
હસીને એ કહે,એક હજી ફરમાવો❣

હિંમત નવ હારજે તુ આ દુનિયાના રંગ થી ચડવાનો છે પર્વત તારા ઈ ખંત થી.....

No comments:
Post a Comment