Thursday, 7 July 2016

Gujrati sayri

તમારા પ્રેમ વિના રહેવાતું નથી. ..
કઇ કહેવા માટે આવુ છું તમારી મહેફિલ મા. ..
પણ મોં ખોલુ છું ને કઈ કહેવાતું નથી..?

......................................................

તુ હોઈશ તો સાગર આખો તરી જઈશ
નહીતો હવે હું ઝાકળમા પણ ડુબી જઈશ

......................................................

*તું યાદોમાં આવી રોજ રોજ મારી જોડે વાત ના કર..*
*હવે લોકો આવીને પૂછે છે એકલા એકલા કેમ હસો છો..*

......................................................

આટલા પ્રેમથી તું મારી સાથે વાત ના કર
અભિમાન થઇ જાય એટલી હદે યાદ ના કર

......................................................

તારી રડતી આંખને હું હસાવું,
તું રુઠી જાય તો હું તને મનાવું,
એક વાર તો મને અવસર આપ,
કેટલો કરું છું પ્રેમ એ તને સમજાવું..!!

......................................................

મળ્યું એ માણવાની પણ મઝા છે
ના મળ્યું એ ચાહવાની પણ મઝા છે.

......................................................

એણે આપી તો ક્ષમા એ રીતે
કંઈ જ સૂઝી નહીં સજા  જાણે

......................................................

 વરસાદ ને પણ જાણે રાજકારણ નો રંગ લાગી ગયો,
ખાલી ફોટા પડાવીને ભાગી ગયો...

......................................................

 ભાવ તમારા થોડા ઊંચા

રાખજો " આજકાલ

સબંધો માં પણ લોકો

Investment કરે છે "

......................................................

દરેક ઘર નું સરનામું તો હોય પણ, ગમતા સરનામે ઘર બની જાય. એ જીવન છે. . 😊
......................................................

લઈ લીધું મેં પ્રેમ ના વહેમ માંથી રાજીનામું સાહેબ.
વગર પગારમાં આટલું બધું ટેન્શન હવે આપણા થી નઈ પોસાય.!!
......................................................

હસતા મોઢે પણ કડવું દુઃખ પીવું પડે છે,
આ જીવન એવું જ છે સાહેબ..
પોતાના કરતા બીજા માટે વધુ જીવવું પડે છે...

No comments:

Post a Comment