Wednesday, 20 July 2016

#Gujarati sayari & whatsApp status....

❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤

મરણ સુધરી ગયું મારું
‘મરીઝ’ આ એના શબ્દોથી,
કે એના બંધ આ હોઠોમાં,
‘મારી દાસ્તાનો’ છે.


 ❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤

એટલી તો વાત
 હજુ માની શકાય
 કેં આંખો માં
 ખુટે નહીં આંસું
 કોણ જાણે કેમ
 તોયે રડવાની મોસમમાં
 કોરુંકટ વરસે ચોમાસું

❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤

 હથેળી આપી દીધી તારા હાથ માં જ્યારે......
હવે તું જ કેહ....
હાથ ની રેખા જોવા ની જરૂર છે મારે???


❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤

હું અને મારો સમય બંને છીએ સરખા નથી એ મારું માનતો નથી હું એને માનતો.

❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤


 " લોકો કહે છે *ઉદાસી* તારો *સ્વભાવ* છે,,,
*સાહેબ*
તેમને ક્યાં ખબર છે...??
આ તો કોઈ ના *અભાવ* નો *પ્રભાવ* છે "

❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤


 એતો કૃષ્ણ રહી શકે રાધા વગર હું ક્યા કૃષ્ણ છું કે રહી શકુ "ગાંડી" તારા વગર..


❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤


છોડી દીધી મોરલી વગાડવી સાહેબ... જ્યાર થી રાધા ગઈ છે ને ત્યાર થી ગોપીયો પણ ગમતી નથી.....


❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤

 વટ_ તો _અમારી_ નજર_ નો_ છે _સાહેબ _👀બાકી_ માણસ_ તો_ હુ_ યે _ સીધો_ _સાદો_ જ_ છુ ___


❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤


હર દુઆ કબુલ નહી હોતી  હર અર્જ પૂરી નહી હોતી  જિનકે દિલ મે આપ જૈસા લોગ રહેતે હે  ઉનકે લિયે ધડકન ઝરૂરી નહી હોતી.



❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤


શેરોની કાગજી ડણકથી ભલે ગભરાતો હોય
મારે મન ગઝલો તો ખતરનાક શીકારી છે

❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤



કેટલાય ચહેરા વાંચી લીધા છે અત્યાર સુધીમાં....
વાત તારા ચહેરાની આવી તો અભણતા અનુભવી


❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤


 શેરોની કાગજી ડણકથી ભલે ગભરાતો હોય
મારે મન ગઝલો તો ખતરનાક શીકારી છે

❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤



 હદયમાં જેમનું પણ સ્થાન રાખું છું,
હું મારાથી વધારે ધ્યાન એમનું રાખું છું



❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤


આપડો તો એક જ સિદ્ધાંત
"સંબંધો ની લારી લઈ ને નીકળી પડવુ;
"કોને  શું  શું લેવૂ એ તો એની મરજી"

❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤



 તમે ભીનો સ્પર્શ અમને આપી જુઓ,
અમે તમને પરત કરશું વરસતું ચોમાસું..


❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤



 સ્મિત કરો છો ત્યારે દિલને અવસર જેવું લાગે છે,
મુજને બે ચાર પળમાં જીવતર જેવું લાગે છે..!!

❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤



કાંટા ખૂંચે છે એનું કશું દુઃખ નથી મને,
સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ


❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤


"હુ જે કાંઈ બોલુ તેને માટે હુ જવાબદાર છુ...
પણ તમે જે સમજો છો તેને માટે નહિ..!!!


❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤



 મન થાય ને ત્યારે મરજી મુજબ જીવી લેવું,
કેમ કે "સમય" ફરી એજ "સમય" નથી આપતો..!!!

❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤


 જીંદગી.....
એટલે
ફરજિયાત ભજવવું પડતું નાટક ...

❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤



જમાનો બહુ ઝડપી ચાલે છે,
એક દિવસ ના લખીએ તો લોકો ભૂલવા લાગે છે.


❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤



*✍માણસે હાસ્યને ફિક્સ ડિપોઝિટમાં મૂક્યું છે અને ટેન્શન ને કરન્ટ ખાતામાં !*


❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤


આ પૃથ્વી પર બે જણ સુખી છે. .,
એક બાળક અને બીજો ગાંડો...
તમારુ લક્ષ્ય સિદ્ધ કરવા ગાંડા બનો.,
અને તમારી પાસે જે કંઈ છે તે માણવા બાળક બનો....


❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤


પ્રેમ કરો છો કોઈને તો અનહદ કરો...!!
હદ તો સરહદો ને હોય છે દિલો ને નહીં...!!!


❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤


માણસે હાસ્યને ફિક્સ ડિપોઝિટમાં મૂક્યું છે અને ટેન્શન ને કરન્ટ ખાતામાં !



❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤



આદર્શ પતિ/પત્ની બનવા કરતા પસંદગીયુકત પ્રેમી જેવું સહજીવન લગ્નજીવનમાં સતત સુવાસ લાવે છે


❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤



 ખુબ આસાનીથી પ્રેમ થાય છે. પણ ભાગ્યેજ સાચી રીતે નિભાવાય છે.

❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤


વાસણો પર નામ લખવાનું મશીન ના શોધાયું હોત ને સાહેબ...!
તો આજે કેટલાય પરીવારો ભેગા રહેતા હોત...


❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤


ખુશામત કરીને ખીર ખાવા કરતો તો સાહેબ...!
ખુમારી કરીને ખીચડી ખાવી બહુ સારી...!


❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤


મિલન બની ગયુ સપનું અમારું ને અમે બંધ આખોમાં મલતા શીખી લીધું,,,
ના વરસ્યો ક્યારેય વરસાદ ધોધમાર તો અમે ટીપે ટીપે પલળતા શીખી લીધુ...

❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤


 કોઈ ખુદ કો જલા રહા હૈ
કોઈ બસ કો જલા રહા હૈ
જિસે દેખો વો મશાલ લિયે જા રહા હૈ
નાસમજ યે ઈન્સાન કહા જા રહા હૈ


❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤💞❤

No comments:

Post a Comment