જાણવા જેવી વસ્તુઓ!
----------------------------
1. સપનામાં કદી ઘડિયાળ ન આવે.
2. અરીસાની સામે વધુ સમય જોવાથી તમારું મગજ આપોઆપ ભ્રમ પેદા કરે છે.
3. માનવ સિવાય Suicide કરતા પ્રાણીઓમાં માત્ર વ્હેલ, ડોલ્ફિન અને વાંદરાજ આવે છે.
4. જ્યારે કોઈ તમારી સામે જુવે છે, ત્યારે તમારા મગજને આપોઆપ ખબર પડી જાય છે.
5. UKની શેલફોર્ડ યુનિવર્સિટીનો એક રૂમ એટલો Silent (-12.5 Decibles) છે કે તમે ત્યાં પોતાનાં શરીરમાં લોહી વહેતુ સાંભળી શકો છો.
6. એક સામાન્ય માણસ પોતાની જિંદગીમાં સરેરાશ 36 વાર કોઈ હત્યારાની બાજુમાંથી નીકળે છે.
7. Wરાત્રે 2-3 વાગ્યા પર જો તમે અચાનક કારણ વગર જાગી જાવ તો એવી 80% સંભાવના છે કે કોઈ તમને તાકી રહ્યું છે.
8. રાત્રે સવથી વધુ મૃત્યું 3-4 વાગ્યે થાય છે.
9. મનોવિજ્ઞાન પ્રમાણે, જો તમે રાત્રે સુઈ ન શકતા હોય, તો સંભવત: તમે કોઈ બીજાનાં સપનામાં જાગતા હોય શકો.

No comments:
Post a Comment