ગુજરાત એટલે ગીર ના સાવજ ની ગર્જના...
ગુજરાત એટલે મહાત્મા ગાંધી, સરદાર પટેલ...
ગુજરાત એટલે દેશ ની વસ્તી માં 5% હિસ્સો પણ કમાણી માં 30%...
ગુજરાત એટલે વિશ્વ હિરા પોલીશ જ્યાં 80% થાય તે...
ગુજરાત એટલે ભારત નો જમણો હાથ...
ગુજરાત એટલે અંબાણી, તાતા, પ્રેમજી, અદાણી ને કરશન પટેલ...
ગુજરાત એટલે બાપ જલારામ, નરસૈયો, મોરારી બાપુ અને બગદાણા બાપા...
ગુજરાત એટલે સોમનાથ, ચોટીલા, અંબાજી, દ્રારકા, પાવાગઢ અને ગીરનાર...
ગુજરાત એટલે 1600km દરીયો...
ગુજરાત એટલે સફેર રણ , ચાંપાનેર, પાટણ, અડાલજ, લોથલ, ધોળાવીરા અને સિદ્ધપર...
ગુજરાત એટલે નર્મદ, કલાપી, મેઘાણી, દલપત રામ, ઉમાશંકર, બધેકા, મુનસી અને અને બક્ષીબાબુ...
Second part...
ગુજરાત એટલે ફોન કંપની વાળા પાસે થી પણ બેલેંસ પાછુ મંગાવે...😜
ગુજરાત એટલે અંગ્રેજી ની પથારી ફેરવ નાર Fine ને fayin અને એલાર્મ ને એલારામ કહે...
ગુજરાત એટલે પાન ના ગલ્લા થી ઓબામા ને સલાહ અપાય...
ગુજરાત એટલે Subway વાળા એ પણ પ્યોર વેજ લખવુ પડે...
ગુજરાત એટલે જ્યાં કોઈ ના ઘર નુ એડ્રેસ પુછો તો રસ્તો બતાવા ના બદલે ઘર સુધી મુકી જાય...
ગુજરાત એટલે રમેશ મહેતા નુ ઓ હો હો હો...
ગુજરાત એટલે ઉત્તર ધ્રુવ પર ફ્રીજ અને ટાલીયા ને કાસકો વેચી આવે...
ગુજરાત એટલે દુનીયા ના કોઈ પણ ગીત પર ગરબા રમી શકે...
ગુજરાત એટલે જાતે જ સવાલ પુછે કેમ છો? ને જવાબ પણ આપી દેય મજા માં ને?
ગુજરાત એટલે શાકભાજી વાળા પાસે થી લીમડો અને બે મરચા તો લઈ જ લેય...
ગુજરાત એટલે નવા કપડા માંથી પોતુ, પોતા માંથી બાઈક લુછવા નુ ગાભુ, ગાભા માંથી છુટ્ટી દડી રમવા માટે બોલ બનાવે તે...
ગુજરાત એટલે દુનિયા ના કોઈ પણ ખુણે હોય પુછવાનુ તો એક જ "કેમ છો?"
ગુજરાત એટલે કટીંગ ની પણ કટીંગ પીતુ રાજ્ય...
બાકી ની દુનિયા માટે સેવ ટાઈગર, સેવ વોટર, સેવ ઈલેક્ટ્રીસીટ પણ ગુજરાત એટલે સેવ મમરા, સેવ ગાંઠીયા ને સેવ ટામેટા નુ શાક...
ગુજરાત એટલે ચેવડો, ફાફડા, જલેબી, ને ઢોકળા...
ગુજરાત એટલે બાર ગાઉ બોલી બદલાય...
અંતે...
ગુજરાત એટલે ધન, ધીરજ અને ધંધો...
ગુજરાત એટલે ખાધુ પીધુ ને રાજ કર્યુ...

No comments:
Post a Comment