Friday, 15 July 2016

Gujrati sayari

💝💕💝💕💝💕💝❤💝💕💝💕💝💕💝

લાગણી ના બીજ વાવ્યા છે ભીની મૌસમ માં..;
શકય છે ......,સંબંધ ઊગી પણ નીકળે વરસાદ માં..!!

💝💕💝💕💝💕💝❤💝💕💝💕💝💕💝

સંબંધ તો એવા જ સારા,
જેમાં હક પણ ન હોય, અને,
કોઈ શક પણ ન હોય.

💝💕💝💕💝💕💝❤💝💕💝💕💝💕💝

 જોઈતું મળી જાય એ "સમૃદ્ધિ" છે,
પણ
એના વિના ચલાવી શકીએ એ તો "સામર્થ્ય" છે......
💝💕💝💕💝💕💝❤💝💕💝💕💝💕💝

સમાજ તો આજે વાત કરશે
અને કાલે ભૂલી પણ જશે...
પણ મન કોઈના રોજ
રડશે એ કોણ યાદ રાખશે

💝💕💝💕💝💕💝❤💝💕💝💕💝💕💝

પેપર માં આવતો નિબંધ
અને....
જીવન માં બંધાતો સંબંધ
જો આપણો મન ગમતો હોય
તો નિબંધ માટે શબ્દ
અને
સંબંધ માટે લાગણી
કોઇ દિવસ નથી ખુટતી...

💝💕💝💕💝💕💝❤💝💕💝💕💝💕💝

..અજબ આ જગત છે,,
ને ઊંડા છે એના પાયા,,
સાહેબ .. બધું જાણવા છતાં,,
મેલાતી નથી માયા...

💝💕💝💕💝💕💝❤💝💕💝💕💝💕💝

ખોવાઈ જવું પડયું ખુદ માં,
બાકી ઓળખાણ તો બધે જ હતી.

💝💕💝💕💝💕💝❤💝💕💝💕💝💕💝


ન બોલાયેલા શબ્દના તમે માલિક છો.
અને, બોલાયેલા શબ્દ ના ગુલામ.


💝💕💝💕💝💕💝❤💝💕💝💕💝💕💝
 *લીધી છે જે કસમ એ હું જિંદગીભર નિભાવીશ,*
*તું હાથમાં હાથ રાખજે હું કબર સુધી સાથ આપીશ !!*

💝💕💝💕💝💕💝❤💝💕💝💕💝💕💝

જગત શુ જાણે મીરા એ શુ ખોયુ હશે.                                                
છાને ખૂણે કદાચ કાનાનું હદય પણ રોયુ હશે..!!

💝💕💝💕💝💕💝❤💝💕💝💕💝💕💝

 ઉડવાની હીમત હોઈ તો પાંખ ફુટે
બાકી બેસી રહો તો કિસ્મત પણ ફુટે..!


💝💕💝💕💝💕💝❤💝💕💝💕💝💕💝

 નહિતર બાકાત કરી દેવા મા આવશે.
ગ્રુપ ના નિયમો નુ પાલન કરવું એ બધાં માટે છે.

💝💕💝💕💝💕💝❤💝💕💝💕💝💕💝
 કોણ વરસાદનું કદ જુએ છે?
કોણ છાંટાના નિરખે છે ઠઠારા?
કોણ જુએ છે રેલાની દાનત?
કોણ જાણે છે ઝીણા મૂંઝારા?
          - રમેશ પારેખ

💝💕💝💕💝💕💝❤💝💕💝💕💝💕💝

 કોઈને હું ફક્ત પ્રેમ દેખાઉં છું,
કોઈને હું ફક્ત વ્હેમ દેખાઉં છું;
ચાલ હું એમ તો એમ દેખાઉં છું,
પ્રશ્ન એ છે તને કેમ દેખાઉં છું.
-અમૃત ‘ઘાયલ’


💝💕💝💕💝💕💝❤💝💕💝💕💝💕💝
 હું વર્ષો થી ગળા માં કાળો દોરો પહેરું છું,
છતાંયે તારી નજર લાગી ગઈ...
ખબર એ ના પડી કે, દોરો કામ કરે છે ???
કે પછી દોરો જ કામ કરી ગયો..!!


💝💕💝💕💝💕💝❤💝💕💝💕💝💕💝
 છુટાં છવાયા વાદળો વચ્ચેની
પહેલી  મુલાકાત તને  યાદ  છે?
મેં હાથ પકડવામાં વાર  કરેલી
એવી હજીય  તારી ફરીયાદ છે...!

💝💕💝💕💝💕💝❤💝💕💝💕💝💕💝

મત છેડો ઇનહે, જખ્મ બહુત ગહેરે હૈ,
આજ ભી ઈન પર કિસી કી યાદો કે પહેરે હૈ......
હુકમ થી..

💝💕💝💕💝💕💝❤💝💕💝💕💝💕💝

No comments:

Post a Comment