💙💖❤🌹🌹🌹💙❤💖🌹🌹🌹💙❤💖
બોટલ માં હતી તો કેટલી શાંત હતી ,
કમબખ્ત ગળા નિચે ઉતરી તો તોફાની થઇ ગઇ.
💙💖❤🌹🌹🌹💙❤💖🌹🌹🌹💙❤💖
હવે આના થી વધુ નાજુક *સ્પર્શ* બીજો હોય પણ ક્યાંથી...!
મને પાણી ના પરપોટાને અડતાં આવડી ગયું...!!
💙💖❤🌹🌹🌹💙❤💖🌹🌹🌹💙❤💖
તારી આ અદા જ મને પાગલ કરે છેં,
જ્યારે તૂં હસતા-હસતા કહે છે..
તૂં સાચે જ પાગલ છેં .
💙💖❤🌹🌹🌹💙❤💖🌹🌹🌹💙❤💖
આપશો પ્રેમ તો મળશે આપોઆપ પ્રેમ, આ તો અમાપ લાગણી જેટલો આપશો એનાથી વધુ વધશે પ્રેમ...!!
💙💖❤🌹🌹🌹💙❤💖🌹🌹🌹💙❤💖
એવું નથી કે ચાંદ સુરજ એકલા સારા હતા..
મેં અમાસે જોયા છે
નભ માં સેંકડો તારા હતા...
✍✍✍
💙💖❤🌹🌹🌹💙❤💖🌹🌹🌹💙❤💖
પચવામાં ભારે પડે તે પ્રેમ ન હોય દોસ્ત
"પ્રેમ"એ અજબ લાગણી છે જે
ક્યારેય તકલીફ ન આપી શકે
💙💖❤🌹🌹🌹💙❤💖🌹🌹🌹💙❤💖
વરસાદ છે આકાશ છે ધરા છે,
પલળતા નહિ પ્રણય ના વસરા છે..!!
💙💖❤🌹🌹🌹💙❤💖🌹🌹🌹💙❤💖
તમે મેઘ બનીને વરસ્યા,
છતાંય અમે રહી ગયા તરસ્યા.
💙💖❤🌹🌹🌹💙❤💖🌹🌹🌹💙❤💖
*જીવન પણ ખરેખર અજીબછે*
*જેને દવા સમજીએ એ દર્દ આપે છે*
💙💖❤🌹🌹🌹💙❤💖🌹🌹🌹💙❤💖
હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે
ન પરવા માનની તોયે હજુ સન્માન ઓછા છે.
💙💖❤🌹🌹🌹💙❤💖🌹🌹🌹💙❤💖
ધીમો પડી ગયો છુ ઍ વાત ચોક્કસ છે, ..
પણ હવે ઉભો નહી રહુ ઍ પણ નક્કી છે.
💙💖❤🌹🌹🌹💙❤💖🌹🌹🌹💙❤💖
રામ ન રોવણ હાર ઈ તો રોતા ને રાજી કરે આ તો વાલપ નો વહેવાર જુવો રોઈ બતાવે રામજી
💙💖❤🌹🌹🌹💙❤💖🌹🌹🌹💙❤💖
તમે ભીનો *સ્પર્શ* અમને આપી જુઓ,
અમે તમને પરત કરશું વરસતું ચોમાસું..
💙💖❤🌹🌹🌹💙❤💖🌹🌹🌹💙❤💖
ગઈ કાલ માટે રડે નહિ, આવતીકાલ માટે ડરે નહિ તે ક્યારેય પાછો પડે નહિ.
💙💖❤🌹🌹🌹💙❤💖🌹🌹🌹💙❤💖
આગળ વધવાની જેને તમન્ના છે તેને આ દુનિયામાં કોઇજ રોકી શકતું નથી….. પહાડોના કારણે નદીઓનાં પ્રવાહ કયારેય રોકાતો નથી.
💙💖❤🌹🌹🌹💙❤💖🌹🌹🌹💙❤💖
સર્વ પાપનું મૂળ વાણી દોષ છે. વાણીના ધા તીર અને તલવાર કરતાં વધારે વેધક હોય છે.
💙💖❤🌹🌹🌹💙❤💖🌹🌹🌹💙❤💖
હાથ ની રેખાઓ ઉપર વિશ્વાસ હું નથી કરતો. કારણ કે, નસીબ તો એના પણ હોય છે, જેમના હાથ નથી હોતા.
💙💖❤🌹🌹🌹💙❤💖🌹🌹🌹💙❤💖
આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે કે લોકો સાચું મનમાં બોલે છે, અને… ખોટું બુમો પાડી ને બોલે છે…!!!
💙💖❤🌹🌹🌹💙❤💖🌹🌹🌹💙❤💖
પ્રભુ ની પાસે જે આપ પોતાના માટે માંગો છો તે “યાચના” છે પરંતુ પ્રભુ ની પાસે આપ જે બીજા ના માટે માંગો છો તે “પ્રાર્થના” છે.
💙💖❤🌹🌹🌹💙❤💖🌹🌹🌹💙❤💖
એને કવિતા કેવી રીતે કહુ, જ્યાં તારા જ સંવાદો હોય
એને એકાંત કેવી રીતે કહુ, જ્યાં તારી જ યાદો હોય...
💙💖❤🌹🌹🌹💙❤💖🌹🌹🌹💙❤💖
નહતી ખબર પ્રેમ આવો પણ હોય !
જેમાં લાશો પણ તડપે છે કોઇના *સ્પર્શ* માટે...
💙💖❤🌹🌹🌹💙❤💖🌹🌹🌹💙❤💖
એટલી નાજુક છે તારી નિકટતા,
કે તને-
એ તૂટી જાવાના ડરથી *સ્પર્શ* પણ કંઈ થાય નહીં
💙💖❤🌹🌹🌹💙❤💖🌹🌹🌹💙❤💖
જીભડીયુ દીયે જવાબ અને દાંતુ ને દુખડા પડે ઈ પાડોશ ના પ્રતાપ પછી કાયમ ભોગવવા કાગડા
💙💖❤🌹🌹🌹💙❤💖🌹🌹🌹💙❤💖
અડધા દુ:ખ ખોટા લોકો પાસે આશા રાખવાથી થાય છે,
ને બાકીના અડધા સાચા લોકો પર શંકાથી.!!
💙💖❤🌹🌹🌹💙❤💖🌹🌹🌹💙❤💖
પોતે ખાલી થઇ ને બીજા ને ફુલ કરવા...
દારુ તારો આ સ્વભાવ મને ગમી ગયો..🍺🍺🍺🍺
💙💖❤🌹🌹🌹💙❤💖🌹🌹🌹💙❤💖
મારા હાથ ની આંગળીમાં, તારા નામની વીટી કરતા પણ..
વધારે તારા હાથની આંગળીઓ બહુ શોભે.
💙💖❤🌹🌹🌹💙❤💖🌹🌹🌹💙❤💖
No comments:
Post a Comment