(1)એ સત્ય છે કે વીતી ગયેલ દિવસ અને બોલાયેલ શબ્દ ફરી પાછા નથી આવતા પરંતુ સમય દરેક નો આવે છે.
પરંતુ વ્યવહાર અને વાણી ઉપર સંયમ રાખ્યો હશે તો તમારે થૂંકેલું ચાટવું નહિ પડે
(2)બધી જ કલાઓમાં જીવન જીવવાની કલા બેસ્ટ છે સારી રીતે જીવી જાણે એ જ સાચો કલાકાર
(3)જયારે કંઈ ન હોય ત્યારે તમારું મેનેજમેન્ટ અને જયારે બધું જ હોય ત્યારે તમારું વર્તન તમારી સફળતાનો આયનો છે
(4)અનુભવ એ એક એવો કાંસકો છે જે કુદરત આપણે ત્યારે જ આપે છે જયારે આપણે તાલીયા થઇ ગયા હોઈએ છે
(5)દરેક વ્યક્તિ દુનિયા બદલવાનું વિચારે છે,પણ પોતાને બદલવાનું કોઈ વિચારતું નથી.
- લિયો ટોલસ્ટોય
(6)બીજાની સાથે હમેંશા નમ્રર્તા,મધુરતા,સજ્જનતા,ઉદારતા અને સહ્રદયતા નો વ્યહાર કરો.

No comments:
Post a Comment