Saturday, 2 July 2016

Suvichar

જયારે તમે કોઈ કામ ની શરૂઆત કરો તો અસફળતા થી ડરો નહીં.તે કામ ને ન છોડો.જે લોકો ઈમાનદારી થી કામ કરે છે તે સૌથી પ્રસન્ન હોય છે.
                           - સ્વામી વિવેકાનંદ






ખોટી સંગત એ કોલસા ની સમાન છે.... જે ગરમ હોય તો હાથ ને દઝાડી દે છે અને ઠંડા હોય તો કાળા કરી નાખે છે.








સંક્ષેપમાં સભ્ય પુરુષો ના લક્ષણ છે બીજા ના ભાવો,વિચારો,આદર્શો ના પ્રતિ વધારે ને વધારે ઉદાર અને ઉચિત વ્યહાર.
                 - પં. શ્રીરામ શર્મા આચાર્ય








જેટલો મોટો સંઘર્ષ હશે જીત એટલી જ શાનદાર થશે.
                           - સ્વામી વિવેકાનંદ






જીવન માં પ્રસન્ન વ્યક્તિ એ છે જે પોતાનું મૂલ્યાંકન કરે છે...જયારે દુઃખી વ્યક્તિ બીજાનું મૂલ્યાંકન કરે છે.

No comments:

Post a Comment