Wednesday 10 August 2016

#Gujrati whatsApp status....

💓💓💓❤❤❤💓💓❤❤❤💓💓💓❤


સાત જનમોનો પ્રેમ તને અર્પણ કરી દઊ..... પછી ભલે ને એ મારૉ સાતમો જન્મ હોય

💓💓💓❤❤❤💓💓❤❤❤💓💓💓❤

*ઇશ્વરને* પણ તથાસ્તુ કહેતા ડર લાગે છે, કારણકે આજનો *માનવી* ફુલ ધરીને *બગીચો* માંગતો થઇ ગયો છે...

💓💓💓❤❤❤💓💓❤❤❤💓💓💓❤

મજબુર હતો કોઇ ની લાગણી ઓ થી કે તને પામી ના શક્યો..... માફ કરજે મને હુ તને એ વાત સમજાવી ના શક્યો....

💓💓💓❤❤❤💓💓❤❤❤💓💓💓❤


 સોદો મોંઘો પડશે તમને હજી વિચારી લો,
સપના વેચું છું
તે પણ ગેરંટી વગરના.

💓💓💓❤❤❤💓💓❤❤❤💓💓💓❤

યાદનું બેઠું હશે ચોમાસું દિલમાં,
એની વાંછટ પાંપણે આવી રહી છે....

💓💓💓❤❤❤💓💓❤❤❤💓💓💓❤


વાંચી ને એમણે કોરો ચેક દઈ દીધો, રકમ માં મેં પણ 'ઈર્શાદ' લખી દીધું...

💓💓💓❤❤❤💓💓❤❤❤💓💓💓❤


એમના ગયા બાદ જોડેલા હાથ માં પણ બંદગી ન હતી,
શ્વાસ હતો દેહ માં, પણ ઝીંદગી ન હતી.....

💓💓💓❤❤❤💓💓❤❤❤💓💓💓❤


 આંખ શું છે ? ઊંડા કૂવાનાં કોરાં પાણી.
 સંબંધ શું છે ? ઉઝરડા…ઉઝરડા

💓💓💓❤❤❤💓💓❤❤❤💓💓💓❤


અનોખી છે આ દુનિયાની રીત
વૃક્ષોને વાઢી પેન્સિલ ની ધાર કાઢી ફૂલડા દોરે છે....

💓💓💓❤❤❤💓💓❤❤❤💓💓💓❤


 ટુકડા જ છે નસીબમાં
તો શું વધુ રડું ?
દામન ન દે તો કાંઈ
નહિ, બસ રૂમાલ દે.

💓💓💓❤❤❤💓💓❤❤❤💓💓💓❤

દુનિયામાં  એટલે  અમે
ભૂલા પડ્યા નહિ,
તારી ગલી સિવાય બીજે
આથડ્યા નહિ.

💓💓💓❤❤❤💓💓❤❤❤💓💓💓❤


દિલ ના ધબકારા પુછતાં રહ્યા અમને.. કે કોના માટે ધડકવું અમારે..? મેં કીધું નામ તો નહી લેવાય કેમકે પ્રેમ સફળ ઓછો ને , બદનામ વધારે થાય છે. ...!!

💓💓💓❤❤❤💓💓❤❤❤💓💓💓❤

 *કરુણતા તો જુઓ કે* *હું જ ખુદ ભૂલો પડેલો છું,* *નહીં તો મેં અહીં* *થી કંઇકને રસ્તો બતાવ્યો છે...*

💓💓💓❤❤❤💓💓❤❤❤💓💓💓❤


જેને  લીધે  હું   કોઈ
બીજાનો નથી રહ્યો,
એનો જ સાથ મારે
સદાનો નથી રહ્યો.

💓💓💓❤❤❤💓💓❤❤❤💓💓💓❤


કથા મારા જીવનની પૂર્ણ થઇ ગઈ બે જ પ્રકરણમાં...
નસીબ લાવ્યું બાગમાં, ને મહોબ્બત લઇ ગઈ રણમાં...

💓💓💓❤❤❤💓💓❤❤❤💓💓💓❤


 પ્રભુ શિખર પર તારા નામની ફરકે છે ધજા
અને દરવાજે મંગાય છે ભીખ તારા નામથી....
💓💓💓❤❤❤💓💓❤❤❤💓💓💓❤



વાટ મારી પણ જુએ છે કોઈ, એવું માનવા,
મારા ઘરના બારણે મેં ચીતરી લીધા નયન...
💓💓💓❤❤❤💓💓❤❤❤💓💓💓❤



સુંદરતાનું અભિમાન તો જુઓ એને
ક્યારેક તો આયનાને પણ કહી દેશે *"ધત તારા કરતા તો હું સુંદર છું"*
*нσиєу... ❣*


💓💓💓❤❤❤💓💓❤❤❤💓💓💓❤

હે ભગવાન , ભીખ નહી માંગુ હું તેની તારી જોડે..
મારુ છે તે, ભલે મોડુ મળે પણ હકથી મળશે તે..
અજાગ..

💓💓💓❤❤❤💓💓❤❤❤💓💓💓❤



માણવાને એક તો ક્ષણ જોઈએ,
ને પછી એમાંય બે જ્ણ જોઈએ.

💓💓💓❤❤❤💓💓❤❤❤💓💓💓❤

પ્રેમ એટલે ,
મૂળાક્ષરોમાં પણ  ,લ અને વ નું
પાસેરહેવું ...

💓💓💓❤❤❤💓💓❤❤❤💓💓💓❤


 સમયને બારણે ઊભો, હવે સાંકળ ખખડાવું છું,
પ્રણયના પારખા ના કર, તને આજેય ચાહું છું...

💓💓💓❤❤❤💓💓❤❤❤💓💓💓❤



સમયની લાજ રાખીને ઘડીભર તો તમે આવો
કે પળભરના ભરોસા પર અહી આખો જમાનો છે

💓💓💓❤❤❤💓💓❤❤❤💓💓💓❤


 આંખ સામે કયાંથી તારો ફોટો આવી ચડયો,
આંખી રાત મારે ઉજાગરો કરવો


💓💓💓❤❤❤💓💓❤❤❤💓💓💓❤

તમારી ઉંમર પણ
         સો વર્ષ ની લાગે છે.
હું યાદ કરું ને
         તમે ઓનલાઇન આવો છો.

💓💓💓❤❤❤💓💓❤❤❤💓💓💓❤

No comments:

Post a Comment