Sunday 21 August 2016

#Gujrati WhatsApp status....

❤❤💔💔❤❤💔💔❤❤💔💔❤❤💔

ગમશે નહી તો ગમાડવુ પડશે સાહેબ,
જીવન તો રમકડુ છે, રમાડવુ પડશે .!

❤❤💔💔❤❤💔💔❤❤💔💔❤❤💔


”અરીસો”
મારો સૌથી શ્રેષ્ઠ મિત્ર છે,
કારણ કે…
હું જ્યારે રઙું છું ત્યારે તે હસતો નથી........

❤❤💔💔❤❤💔💔❤❤💔💔❤❤💔

મળીયે ત્યારે આંખ માં હરખ અને અલગ પડતી વેળાએ
આંખ માં થોડી ઝાકળ  બસ આ જ પ્રેમ

❤❤💔💔❤❤💔💔❤❤💔💔❤❤💔

ચબરાક નથી, ચાલાકી મને નહીં ફાવે,
સરવાળો હોય તો બોલ, બાદબાકી મને નહીં ફાવે...

❤❤💔💔❤❤💔💔❤❤💔💔❤❤💔

 મેઘધનુષના રંગોને ક્યાં અલગ કરી શકાય છે ?
તમે ફૂલના માલિક બની શકો પણ એની સુગંધના નહીં !

❤❤💔💔❤❤💔💔❤❤💔💔❤❤💔

 "અણહકનું" પણ લેવાનું મન થાય_ ત્યાં "મહાભારત"_ સર્જાય,
"હકનું" પણ છોડવાનું મન
 ત્યાં "રામાયણ"_ સર્જાય..

❤❤💔💔❤❤💔💔❤❤💔💔❤❤💔

કંઠ થી છટક્યો ટહુકો મોરનો ડાળ પરથી એ મળે અકબંધ તો ? - ચીનુ મોદી

❤❤💔💔❤❤💔💔❤❤💔💔❤❤💔

અમે તો શબ્દો ના શોખીન છીએ સાહેબ
આમ ધડી બે ધડી ની દિલ ની રમત અમને ન ફાવે ...〰🖋

❤❤💔💔❤❤💔💔❤❤💔💔❤❤💔

તું મારો શિલ્પી છે,
ને હું તારો પથ્થર;
દુ:ખોના તીણા ટાંકણ લઇ,
કરી રહ્યો છે પ્રહાર.

❤❤💔💔❤❤💔💔❤❤💔💔❤❤💔

હું લાગણી નો માળો રચું?
તુ પ્રેમના ટહુકા મુકીશ?

❤❤💔💔❤❤💔💔❤❤💔💔❤❤💔

એક સીધી લીટી ફૂટપટ્ટી વગર આંકી જુઓ,
સમજાઈ જશે કે...
સરળ બનવું કે સરળ કરવું
ધારીએ તેટલું સરળ નથી !

❤❤💔💔❤❤💔💔❤❤💔💔❤❤💔

No comments:

Post a Comment