સત્ય નો અવાજ બહેરા કાનો માં પણ સંભળાય છે.
બુલંદી સુધી પહોંચવા માંગુ છુ પરંતુ ખોટા રસ્તાઓ માં થઈને જાવ એટલી જલ્દી પણ નથી.
ખોવાયેલ વસ્તુ મોટે ભાગે ત્યાં મળી જાય છે જ્યાંથી તે ખોવાયેલ છે......પણ વિશ્વાસ ત્યાં ક્યારેય નથી મળતો જ્યાં ખોવાયેલ છે.
આપત્તી નાં સમય નાં ચાર સાચા મિત્ર છે.
૧)ધૈર્ય
૨)સાહસ
૩)વિવેક
૪)પુરુષાર્થ.
Sunny pandya--7383430583

No comments:
Post a Comment