સંઘર્ષ શબ્દ નો અર્થ તમારા પિતા પાસે થી સમજો.અને સંસ્કાર શબ્દ નો અર્થ તમારી માતા પાસે સમજો.આનો અર્થ આ બન્ને સિવાય બીજું કોઈ સમજાવી નહીં શકે.
માફ તો વારં-વાર કરી શકીએ છીએ,પરંતુ ભરોસો વારંવાર ન કરી શકીએ.
જીવન માં સૌથી મોટી ખુશી એ કામ કરવામાં છે જેને લોકો કહે છે તમે નહીં કરી શકો.
યુવકો માટે મારી એક સલાહ છે અને તે એ છે કે કામ કરો! કામ કરો!! કામ કરો!!!
- પં. શ્રીરામ શર્મા આચાર્ય
જયારે તમે કોઈ કામ ની શરૂઆત કરો તો અસફળતા થી ડરો નહીં.તે કામ ને ન છોડો.જે લોકો ઈમાનદારી થી કામ કરે છે તે સૌથી પ્રસન્ન હોય છે.
- સ્વામી વિવેકાનંદ

No comments:
Post a Comment