Wednesday, 29 June 2016

Joks

जोड़ियां आसमान से बनकर आती है ।।

मतलब काम तो ढंग से वहां भी नहीं होता ।।
😅😅😅😅😅😅


ગમ્મે એટલુ અંગ્રેજી સીખી લ્યો .....
"
"
"
કૂતરું વાંહે પડે તંઈ .....
" હઈડ ....હઈડ " જ કરવું પડે !
😃😃😂😂



 ટીચર:બધી છોકરીઓને તમારી બેન માનવી.

છગન: હું ના માનું.

ટીચર: કેમ?

છગન: એ બધી નું મામેરું કોણ તમારો બાપ કરશે
😂😂😂






એક પેટ્રોલ પમ્પ પર બોર્ડમાં આમ લખ્યું હતું:

‘મહેરબાની કરીને અહીંયા ધૂમ્રપાન કરશો નહીં. તમારી જિંદગીની ભલે કોઈ કિંમત ન હોય, પણ પેટ્રોલની કિંમત બહુ છે.’

No comments:

Post a Comment