પ્રેમ અને દોસ્તી મા ચઢીયાતી છે દોસ્તી,
ત્યારે જ તો રાધા રડે છે કાન્હા માટે અને કાન્હો રડે છે સુદામા માટે...
પ્રીતની એકપક્ષી રમત થઈ
ગઈ,કેવી નાદાની સંજોગોવત થઈ ગઈ...!!!હાર કે જીત જેવું કશું ના રહયુંજિંદગી એક અમસ્તી શરત થઈ ગઈ...!!!
મીઠુ સ્મિત.... તીખો ગુસ્સો.... અને.... ખારા આંસુ.... આ ત્રણેય થી બનતી વાનગી એટલે જિંદગી .....!!
આજે તો પવન ને પણ
વાદળ સાથે પ્રેમ થઈ ગયો ...
વરસવાનું ચાલુ કર્યા પહેલા જ ...
ખેંચીને લઈ ગયો.....❤
એવુ નથી કે દમ નથી પાંખોમા..
પણ ઉડવાનુ મન નથી થતુ કેદ થયા બાદ તારી આંખોમા..
છૂટ્યા કે તરત વાગતા હથિયાર નથી ને ?
શબ્દોને ચકાસી લો, અણીદાર નથી ને ?
તું યાદોમાં આવી રોજ રોજ મારી જોડે વાત ના કર..♡
હવે લોકો આવીને પૂછે છે એકલા એકલા કેમ હસો છો..♡♡♡
નીહાળવા દો મને આજે
. . . નયન ભરાય ત્યાં સુધી,
આંસુઓ પછી વહેવા ના જ છે,
સાગર ભરાય ત્યાં સુધી, ...!
"એમ કંઈ સહેલું નથી હૃદય સુધી પહોચવું સાહેબ...,
એના માટે પહેલા કોઈના ગળે ઉતરવું પડે છે..!!"
ઉજ્જડ બાગમાં, તારા એક બે વિચાર વહેતા કરી દીધા
"મહેકે છે ક્યાંક રાતરાણી" લોકોને એવું કહેતા કરી દીધા ...!!
★ઘણા લોકો માટે હુ સારો નથી હોતો....
★તમે જ કહો ક્યો એવો દરિયો છે જે ખારો નથી હોતો.

No comments:
Post a Comment