કોઈને પૂરતો, કોઈને અલ્પ મળી ગયો !
નક્કી જગતને આપણો વિકલ્પ મળી ગયો !!
જ્યારે તુ મોઢે દુપટ્ટો બાંધે છે ને ત્યારે ડાકુ લાગે છે
પણ ! ફરક એટલો જ છે ડાકુ ચપ્પુથી લૂંટે છે !.
ને તુ..આંખો થી....!!!
તે રડયા ફકત મહોબત મા બે ચાર આંસુ...
અને અમે રડયા તો બેસી તારા તરફ થી અપાયેલ સાદ
ને આભે થી વરસાદ
બહુ ઝાઝો ફરક નથી બેઉ મા
બન્ને જ્યારે પણ આવે, મને ભિંજવી જાઇ છે
એના સ્મિત 😀ની હરાજી થઈ આજે
અમે દીલ 💞ગીરવી રાખી ખરીદી લીધું ..!
કેહવું ઘણું ઘણુ છે પણ બોલી શકાઈ નહી
કહ્યા વિના એ સમજી લે શું એવું થાઈ નહી....!

No comments:
Post a Comment