Tuesday, 28 June 2016

Suvichar

1 સત્ય નો અવાજ બહેરા કાનો માં પણ સંભળાય છે.



2 ઈશ્વર ની સર્વવ્યાપી દૃષ્ટિથી કોઈ બચી નથી શકતું.



3 સાચો મિત્ર આપત્તિકાળ માં જ જાણી શકાય છે.



4 માણસ જન્મ થી નહીં પોતાના કર્મ થી મહાન હોય છે.


5 ❛અનુભવ એક કઠોર શિક્ષક છે. કારણ કે
તે પહેલા પરીક્ષા કરે છે પછી ભણાવે છે.❜
- જેરોલ્ડ

No comments:

Post a Comment